મોરબી : મોરબીમાં સ્થિત ધક્કાવારી મેલડીમાના મંદિરમાં ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને તારીખ 13ના રોજ રાસ ગરબા તથા તારીખ 15ને સોમવારે રાત્રે 9:00 વાગ્યાથી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ધક્કાવારી મેલડીમા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, જેના મુખ્ય આયોજકો એમ.એમ.શેખ, ધનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, ભાવેશભાઈ મહેતા તથા રમેશભાઈ પટેલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે, વધુ માહિતી માટે શૈલેષભાઇ જાની(9574536505)નો સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news