મોરબી : મોરબીમાં એક યુવક લાપતા બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. હરિઓમભાઈ વિજયભાઈ ત્રિવેદી ઉ.વ. ૩૭ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા છે. તેઓએ સફેદ રંગનો ઝભ્ભો પહેર્યો છે. જો કોઈને તેઓના વિશે માહિતી મળે તો વિજયભાઈ મો.નં. ૯૪૨૯૫૭૭૮૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news