મોરબી : જબુબેન માવજીભાઈ ભાટિયા (ઉ.વ. ૮૬) તે બટુકભાઈ, સનતભાઈ, અતુલભાઈના માતૃશ્રી તથા નિરવભાઈ, જીજ્ઞેશભાઈના દાદીમાનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૪ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ તેમના નિવાસ સ્થાને વાસ્તુ ટાવર, ઓમ પાર્ટી પ્લોટ સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.