મોરબી : રતિલાલ વશરામભાઈ કાવર (ઉ.વ.૭૦) તે ગૌરીબેનના પતિ, વિરજીભાઈ, લખમણભાઈના ભાઈ તથા રાજેશભાઇ, સંદીપભાઈના પિતાનું તા. ૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો લૌકિક વાર તા. ૧૨ને શુક્રવારે મહેન્દ્રનગર ખાતે નિવાસસ્થાને રાખેલ છે.