મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા વિસ્તારમાં રહેતી સગીરાને એક અજાણ્યો શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવની મોરબી બી ડિવજન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને એક અજાણ્યો શખ્સ ગતતા.26 માર્ચના રોજ લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો.આ બનાવની સગીરાના પરિવારજનો એ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news