ટંકારા : લેબ્રાડોર ડોગ ખોવાયેલ છે ટંકારા : ટંકારાના રાજવીર પોલીપેક નામના કારખાનેથી એક સફેદ (ક્રીમ) કલરનું લેબ્રા ડોર કુતરુ આશરે એક મહિના પહેલાં ખોવાયેલ છે જેની જમણી આંખ પર લાગ્યાનું નિશાન છે જે આપને ક્યાંય તે જોવા મળે તો તેના મૂળ માલીક પત્રકાર અતુલભાઇ જોશીના મોબાઇલ નંબર 9925486999 ઉપર જાણ કરવા જણાવાયું છે.