મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ પી.બાલાસરાના માતૃશ્રી લક્ષ્મીબેન પોલાભાઈ બાલાસરા ઉ.70નું તારીખ 24ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 28 માર્ચને ગુરુવારે સાંજે 4 થી 6 વાગ્યે તેમના રાજકોટ ખાતેના નિવાસ સ્થાન, 9-વિનાયક, મવડીપ્લોટ, શ્રીનાથજી મેઈનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.