મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ધુળેટી રમી તેમાં ફક્ત નેચરલ કલરનો ઉપયોગ કરી એક સંદેશ પહોચાડવામાં આવ્યો કે શરીરને નુકસાન કરે તેવા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેની જગ્યા એ કુદરતી કલર ઉપયોગ કરી ધુળેટીની ઉજવણી કરવી જોઈએ.આમ શાળા દ્વારા બે દિવસ પૂર્વે ધૂળેટીની ઉજવણી કરીને લોકોને કુદરતી રંગોથી ધુળેટી ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en