મોરબી : અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના ડો.વૈશાલી કાવર મેડીકલ ઓફિસર અને સોંદરવા વશુમતિબેન આંગણવાડી વર્કર સહિતની ટિમ દ્વારા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. આ તકે વોડં ન ૪ના કાઉન્સીલર જસવતિબેન સુરેશભાઈ શિરોહીયા પુર્વ કાઉન્સીલર શ્રી સુરેશભાઇ શિરોહીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en