મોરબી : ખરેડા નિવાસી જગદીશભાઈ રજોડિયાના સુપુત્ર હાર્દિક (ઉ.વ.૨૩) નું તા.15 ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું શ્વસુર પક્ષનું બેસણું તા.18 ને સોમવારે સવારે 9 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન હડમતીયા ખાતે રાખેલ છે.