વાંકાનેર રાજકોટ હાઈવે પર આવેલ અમરસર ફાટક પાસે આજે સવારે હેવી ટ્રાફિકજામ જોવા મળેલ. આ વિસ્તારની આજુબાજુમાં પવનચક્કી માટે માલ સામાન લઈ જતાં હેવી વાહનો પસાર થઈ રહ્યા છે અને રોડ નાનો હોવાથી એક ટ્રક રોડ વચ્ચે ફસાઈ જતાં આ ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકો પોતાની રીતે ટ્રાફિક ક્લિયર કરવામાં વ્યસ્ત જોવા માળેલ. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en