મોરબી : મોરબીના લાતી પ્લોટમા ગંજીપાના ટીંચીને જુગાર રમતા પાંચ શખ્સોને એ ડીવીઝન પોલીસે રૂ. ૬૮૬૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં. ૩/૪મા જુગાર રમતા કિશોર બાબુલાલ મોવાડિયા, ધીરુ નાથાભાઇ વસા, ઇમરાન ગફારભાઈ પરમાર, મોસીન સલીમભાઈ મોવર અને ધીરજ હેમુદાન જીવાને એ ડીવીઝન પોલીસે રૂ. ૬૮૬૦ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en