ટંકારા : ઠંડીની સિઝન પુરી થવા છતાં સ્વાઇન ફ્લુનો કહેર ચાલુ ચજે ત્યારે આજે ટંકારાના ૪૦ વર્ષીય યુવાનને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en