મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદી (ઉં.વ.૬૫) તે હિતેશભાઈ તથા ભાવિકાબેનના પિતા તેમજ નૌતમભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, દેવીપ્રસાદભાઈ, હસમુખભાઈ અને પરેશભાઈના મોટાભાઈનું તા. ૧૬ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.૧૮/૦૨/૨૦૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ દરમિયાન , પરશુરામ ધામ, નવલખીરોડ, મોરબી ખાતે રાખેલ છે.