મોરબી: મ. ક. સ. સુ. જ્ઞાતિના વિજયાબેન દામજીભાઇ પરમાર(ઉ. વ. 82), તે સ્વ. દામજીભાઇ રૂગનાથભાઈ પરમારના પત્ની, તે પ્રદીપભાઈ, સુરેશભાઈ અને હિનાબેનના માતા તેમજ ભાવિકભાઈના દાદીમાનું તારીખ 12ને મંગળવારે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 13ને આજે સાંજે 5:00 થી 5:30 કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.