મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરલીના આંકડા લેતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરલીના આંકડા લઈને જુગાર રમાડતા રસીદ જુમાભાઇ ચૌહાણને એ ડિવિઝન પોલીસે રૂ. ૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en