હળવદ : હળવદ તાલુકાના માથક ગામના શખ્સને પાસા તળે વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ હળવદના માથક ગામે રહેતા હરપાલસિંહ જશવંતસિંહ ઉર્ફે જયવંતસિંહ ઝાલાને જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા અટકાયતી હુકમ અન્વયે એલસીબીએ પકડી પાડી વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.