મોરબી : દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મૂળ મોરબી હાલ મુંબઈ નિવાસી જગદીશભાઈ નટવરલાલ મહેતા (ઉ.વ.75) તે હમાંશુભાઈ, બ્રિજેશભાઈના પિતા તથા સોનિયાબેન, કીંજલબેનના સસરા અને ઋષભ, ધૈર્ય, તીર્થના દાદાનું તા.22 ના રોજ અવસાન થયું છે.