મોરબી : રાજ્યના સાત પોલીસ ઇન્સપેક્ટરના બદલીના ઓર્ડર ડીજી દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇ બી.ટી. વાઢીયાની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en