મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજના સમુહલગ્ન યોજવામાં આવ્યા હતા. આ સમુહલગ્નમાં ચાર નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચારેય નવદંપતિઓએ ઉપસ્થિત સાધુ- સંતો તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en