મોરબી : ૭૦માં પ્રજાસતાક દિન નિમિત્તે ચકમપર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમા ભાગ લીધેલ ભાઈઓ તથા બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દેશ ભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en