મોરબી : મૂળ માળિયા હાલ મોરબી નિવાસી પોપટ જયંતીભાઈ ડાયાભાઇ.તે મણીભાઈના ભાઈ અને ગીરધરભાઇના મોટા ભાઈ,અશોકભાઈ તથા કૈલાશભાઈ અને સ્વ.નીતાબેન તથા પ્રવીણભાઈ ના પિતા વાઘરવાવાળા ઠાકરશીભાઈ ભાવિંકભાઈ પૂજારાના જમાઈ અને અમુભાઈ,હીરાભાઈ તથા જયંતીભાઈના બનેવીનું તા.21 ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી તા.૨૫ ને શુક્રવાર સાંજે ૪ થી ૫ જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.