મોરબી : મોરબી તાલુકા ખરેડા ગામના રહેવાસી ચાડમીયા ચતુરભાઈ મોરભાઈનું તારીખ 18ના રોજ અવસાન થયેલ છે. લૌકીક વાર તારીખ 28ને સોમવારે તેમના નિવાસસ્થાને મુકામ ખરેડા, તાલુકો મોરબી ખાતે રાખેલ છે.