મોરબી : મુખ્યમંત્રી તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જાન્યુઆરી માસમા તા.૨૩ને બુધવારનાં રોજ સવારના ૧૧:૩૦ કલાકે મામલતદાર કચેરી માળીયા(મી.) ખાતે સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદાર માળીયા(મી.)ની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en