મોરબી: પ્રવિણભાઈ કરશનભાઇ સોલંકીનું તા.31ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમ્યાન વાણદ સમાજની વાડી મોરબી ખાતે રાખેલ છે