મોરબી : મોરબીમાં અટલ બિહારી બાજપાઈજીની 94મી જન્મ જયંતીના શુશાશન દીવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,જ્યોતિસિંહ જાડેજા, રવિ સનાવડા, હસુભાઈ પંડ્યા, દેવાભાઈ અવાડિયા,મંજુલાબેન દેત્રોજા, સહિતના ભાજપના કાર્યકરોએ મોરબી સીવીલ હોસ્પીટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરીને ઉજવણી કરી હતી.