ટંકારા : ટંકારાના અમરાપરથી લાપતા બનેલ રશ્મિતાબેન પ્રવિણભાઇ ચાવડા, ઉવ ૧૯ વર્ષ ૧૧ મહિનાવાળા ગત તા. ૧૪ ના રોજ લાપતા બન્યા બાદ ગઈકાલે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર થયેલ હતા અને ગુમથનારને પ્રેમસબંધ હોય આશીષ કાંતીલાલ રહે. લજાઇ વાળા સાથે લગ્ન કરી લીધેલ હોય અને પોલીસ મથકે આવી રૂબરૂ રજુ થતા પોલીસે તેમના વાલીવારસને બોલાવી રૂબરૂમાં જાણ કરી નિવેદન લીધેલ હતું.