હળવદ : હળવદ તાલુકા રાતાભેર ગામે તા.23ને રવિવારે રાત્રે 9-30 વાગ્યે ગાયોના ઘાસચારાનાં લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકલંક નેજાધારી રામામંડલ તોરણીયાધામ રામાંમંડળ પ્રસ્તુત કરશે .જેની વધુ વિગતો માટે નરવિનભાઈ 99132 36781, કાળુંભાઈ સરપંચ 95125 42244, અરજણભાઈ 99793 30205, શકિતભાઈ 81412 12161, રામભાઈ 99781 80335 પર સંપર્ક કરવો.