મોરબી : ગુર્જર સુથાર કાન્તીભાઈ દામજીભાઈ ખારેચા તે સ્વ. દિપકભાઇ દામજીભાઈ ખારેચા, હરીશભાઈ દામજીભાઈ ખારેચા, જગદીશભાઈ દામજીભાઈ ખારેચાના ભાઈ તથા દિપેન કાંતિભાઈ ખારેચાના પિતા તથા જયોતિબેન રમેશકુમાર કડેચા, મીનાબેન જયસુખકુમાર ભાડેશીયા (રાજકોટ)ના ભાઈ અને સ્વ. કુબેરભાઇ મોતીભાઈ બદ્રકીયાના જમાઈનું તારીખ ૧૭-૧૨-૨૦૧૮ ને સોમવારે અવસાન થયેલ છે,સદગતનું બેસણું તારીખ ૨૦-૧૨-૨૦૧૮ને ગુરૂવારે ૪ થી ૫ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર સોસાયટી, શુભ રેસ્ટોરન્ટ વાળી શેરી, મોરબી જીઆઇડીસી સામે, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.