મોરબી : મોરબીની સ્વાદ શોખીન જનતાને જંકફૂડ, મસાલેદાર, ચટાકેદાર વાનગીઓની સાથે ભૂંગળા બટેટાનું એવું તો વળગણ વળગ્યું છે કે તેના વગર ચાલે જ નહીં... ખાસ કરીને મોરબીના આબાલવૃદ્ધને ગ્રીનચોકના અર્જુનભાઇના તીખા...તીખા...ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, અને ઠંડી ઠંડી છાસ મળી જાય તો ન પૂછો વાત. મોરબીના સ્વાદ શોખીનો માટે હવે અર્જુનભાઇએ ભૂંગળા બટેટાની સ્પેશિયલ ડિશની હોમ ડિલિવરી ફ્રી આપવાનું શરૂ કર્યું છે તો આજે જ કોલ કરો 7600721021 ઉપર અને તીખા તીખા ભૂંગળા બટેટા આરોગી ઠંડી ઉડાવો...