મોરબી : આગામી સોમવારના રોજ મોરબીની વેદાંત હોસ્પિટલ, મહેશ હોટલ પાસે, શનાળા રોડ ખાતે સવારે ૯ થી ૧ દરમિયાન કાન, નાક, ગળાના રોગના રાજકોટના નિષ્ણાત તબીબ ડો. અલ્પેશ ડી.ફેફર જરૂરિયાત મંદ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી આપશે જેથી આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે, વધુ વિગતો માટે મો. 9408270230 અથવા ફોન. 02822 -221230 ઉપર સંપર્ક કરવો.