મોરબી : મોરબીના મહેન્દ્રનગર સીએનજી પમ્પ પાછળ આવેલ ગણેશનગર વિસ્તારમાંથી મહેન્દ્રભાઇ પ્રભુભાઇ પટેલ રહે મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. પાછળ સિલવર સો.સા. તા જી મોરબીવાળો ૧૭ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવા ના ઇરાદે કાયદેસરના વાલીપણામાથી વાલી ની જાણ બહાર ભગાડી અપહરણ કરી લઇ જતા આ મામલે બી - ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.