મોરબી : મોરબીના કેરાળા (હરીપર) ગમે રહેતા આનંદબા મનુભા ઝાલા (ઉ.વ.૬૫) વાળાને પોતાના ધરે ઈલે. શોર્ટ લાગતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોત નિપજતા આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોટ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. [caption id='attachment_40313' align='aligncenter' width='300'] file photo[/caption]