મોરબી : મોરબીની કૃષ્ણનગર સોસાયટી, નવા બસસ્ટેન્ડ સામે શનાળા રોડ ઉપર રહેતી પ્રિયાબેન દીપકભાઈ જાની નામની યુવતી આજે તા. ૧૧ના રોજ બપોરે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઇ છે, તેઓએ નાઈટ ડ્રેસ પહેર્યો છે, જો કોઈને તેમનો પતો મળે તો મોબાઈલ નંબર 9510010042, 9825628615 અથવા 9687440026 ઉપર નિરવભાઈ દીપકભાઈ જાનીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.