ફાયરિંગની ઘટનામાં એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત બાદ પરત ફરી રહેલા ટોળાનો જેલ રોડ ઉપર કાંકરી ચાળો મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં થયેલા ફાયરિંગ મામલે એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરી પરત ફરી રહેલા ટોળા પૈકી કેટલાક ઈસમોએ જાણી જોઈને કાંકરી ચાળો કરવા પ્રયાસ કરી જેલ રોડ ઉપર ઠાકર લોજની બહાર પડેલા વાહનોને એક પછી એક નિશાન બનાવી હો હા અને ગોકીરો કરતા તુરત જ પોલીસ જવાનોએ મોરચો સાંભળી લીધો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ ટોળાને વિખેરી નાખ્યું હતું. હાલ સંપૂર્ણપણે સ્થિત કાબુમાં છે, લોકોએ ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ. #morbiupdate વિડીયો જોવા નીચેની લિંક પર ક્લીક કરો. https://youtu.be/TxCith8ip6I મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN