મોરબી : મોરબીમાં ગેંડા સર્કલથી ત્રાજપર તરફ પોતાના ઘરે સાયકલ લઈને જઈ રહેલા રામસીંગ જીતુભા રાઠોડ રહે વ્રુદાવનપાર્ક મોરબીવાળા અચાનક પડી જતા મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી છે.