માળીયા : મોરબી તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા અસ્લમ રાયબભાઈ જેડા, રે.નવાગામ, તા. માળીયા મીયાણા વાળાને માળીયા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.