મોરબી : મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હરિ ઉર્ફે હીરાભાઈ વાઘેલા, ઉ. ૨૫ રે.નેસડા ( સુરજી ) વાળાને તાલુકા પોલીસે પીપળીયા ચાર રસ્તા નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.