મોરબી : રાજકોટ - મોરબી હાઈવે ઉપર અજંતા ફેક્ટરી નજીકથી મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા નરેન્દ્રભાઈ પરષોતમભાઈ દેલવાડિયાનું મોટર સાયકલ ડિવાઈડર સાથે અથડાતા તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.