મોરબી : વિશ્વભર માં પહેલી ડીસેમ્બર ના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવા માં આવે છે. એઇડ્સ જેવા ગંભીર રોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવા ના ઉદેશ સાથે વિનય ઇનટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ સ્કૂલમાં એઇડ્સની જાગૃતિનું અભિયાન ચલાવ્યું હતું અને વિધાર્થીઓ દ્વારા એઇડ્સનો વિશાળ લોગો બનાવાયો હતો. જેમાં સ્કૂલના બધા વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.