મોરબી : સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા આગામી સમયમાં આ સસ્થાના અભ્યોની ડિરેક્ટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.તેથી આ સંસ્થાના સભ્યો એ તેનું નામ મોબાઈલ નંબર તથા એડ્રેસ સહિત ની વિગતો સાથે પ્રમુખ પ્રવીણ ભાઈ મહેતા 98252 13452 તથા ડૉ.બી.કે.લહેરુ મો.નં 99132 22283 પર સંપર્ક કરવો.