મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર વીરવાવ ગામની સીમમાં અજાણ્યા 35 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર વૃક્ષની ડાળી સાથે પેન્ટ બાંધી આપઘાત કરી લેતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી યુવાનના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.