મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર શાંતિવન સોસાયટીમાં રહેતી નિતુબેન રાજેશકુમાર યાદવ ઉવ-28 કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે માથામા નાખવાની ડાઇ હેર કલર પી જતા મૃત્યુ નીપજ્યું હતું।ઘટના અંગે મોરબી સીટી બી - ડિવિઝન પોલીસે એડી નોંધી વધુ તપાસ શરૂ કરી છે.