મોરબી : પ્રજાપતિ જસ્વીનભાઈ સુખદેવભાઈ નારણીયા (ઉ.વ.19) તે સુખદેવભાઈના પુત્ર તથા જીણાભાઈના પૌત્ર તેમજ જેઠાભાઇના પપૌત્ર અને રાજુભાઈના ભત્રીજાનું તા.24ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.26ને સોમવારે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાને ઉમિયા નગર સો ઓરડી પાછળ મોરબી-2 ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.