મોરબી : મોરબીમાં તા.25ના રોજ સાંજે 5 વાગ્યે શ્રી દેશળદેવ હોલ મહેન્દ્ર ડ્રાઇવ પુલ ઉપર જુલતા પુલ પાસે મોરબી ખાતે ખવાસ રજપૂત સમાજનું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખવાસ રજપૂત સમાજનું જ્ઞાતિજનોને હાજર રહેવા મહેશભાઈ ગોહેલે એ અનુરોધ કર્યો છે.