મોરબી : મોરબી સિવિલ હોસ્પીટલમાં અકસ્માતમાં મોતને ભેટનાર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પીટલ મોરબી ખાતે અકસ્માતોના અનેક કિસ્સામાં સારવાર માટે દર્દીને દાખલ કરવામાં આવે છે જેમાં અનેક લોકોના અકાળે મૃત્યુ નિપજતા હોય ૧૦૮, ૧૮૧, ટ્રાફિક પોલીસ, સિવિલ હોસ્પિટલ સ્ટાફ, યંગ ઇન્ડિયા ગ્રુપ, રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અન્ય સેવાભાવી લોકો દ્વારા આવા મૃતાત્માઓને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. [gallery ids='38225,38226']