મોરબી : ગતરાત્રીના મોરબીના નવલખી રોડ ઉપર કુબેર નજીક કાર ચાલકે સામેથી આવતી રીક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં રીક્ષા અને કારમાં નુકશાન પહોચ્યું હતું સદનસીબે કોઈને પણ ઇજા થઇ ન હતી. [gallery ids='38229,38230']