મોરબી : મોરબી તાલુકાના રાતેભેર ગામે આવેલી કરીયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે ઉપરના મજલે આગ લાગતા મોટાપ્રમાણમાં નુકશાન પહોચ્યું હતું. કરીયાણાની દુકાનમાં ઉપરના મજલે ફટાકડા સહિતનો માલ આગમાં ખાખ થઈ ગયો હતો અને ગ્રામજનોએ સાથે મળી આગને બુઝાવી હતી. [gallery ids='38055,38056,38057']