મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા હાથ ધારેલ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે મોરબી, માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં પોલીસે દારૂ પી ઢીંગલી બની ગયેલા 13 ઈસમોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રોહિબિશન ઝુંબેશમાં (1)દિનેશભાઇ ધરમશીભાઇ દેલવાણીયા, ઉવ.૩૯ ધંધો મજુરી રહે.હાલે કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ, કરીમભાઇના બંગલા પાસે કરીમભાઇના મકાનમાં મોરબી (2) જગદીશભાઇ બાવજીભાઇ મકવાણા, ઉવ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે.વણકર વાસ શેરી નં.૧ મોરબી (3) જયદીપભાઇ રમેશભાઇ ઘોરેચા જાતે.મિસ્ત્રી ઉ.વ.૨૬ રહે.મોરબી વાવડીગામ ગાયત્રીનગર સોસાયટી (4) ત્રિભોવનભાઇ લવજીભાઇ બાવરવા, ઉ.વ.૫૮ રહે.મોરબી પંચાસરરોડ ઉમીયાજી રેસીડન્ટ સરદાર હિલ્સ એપાર્ટેમેન્ટ બ્લોકનં.૪૧૩ (5) કૈશિકભાઇ રમેશભાઇ સનીયારા, ઉવ ૨૮ રહે નીચીમાડલ (6) હર્ષદભાઇ ભાણજીભાઇ સંઘાણી, ઉવ ૨૮ રહે નાની બરાર તા માળીયા મીયાણા જી મોરબી (7) દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ, ઉવ ૩૦ રહે ગાધી સોસાયટી મોરબી (8) હરીચંદ્રસિંહ કિશોરસિંહ ઝાલા, ઉ.વ ૨૯ રે.વાંકાનેર જી.મોરબી (9) હિતેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા, ઉ.વ ૩૪ રે.વાંકાનેર (10) મંગલભાઇ ચંદુભાઇ પઠાણ, ઉ.વ-૨૪ ધંધો-મજુરી રહે-તરઘડી તા-માળીયા.મી જી-મોરબી (11) હીરજીભાઇ દેવજીભાઇ રાઠોડ, ઉં.વ-૪૦ રહે-ચાચાવદરડા તા-માળીયા.મી જી-મોરબી (12) કીશનભાઇ હકાભાઇ ઉપટીયા, ઉવ.૨૩ ધંધો.મજુરી રહે.ગોરી દરવાજા, લાતી પાસે હળવદ અને (13) લતીફભાઇ મુસ્તુફાભાઇ મોવર જાતે.મિયાણા ઉવ.૨૧ ધંધો.મજુરી રહે.ટીકર રોડ નિલકંઠ મહાદેવ મંદીર સામે, હળવદવાળા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.