મોરબી : મોરબી - માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલ સાગર સિમેન્ટ પ્રોડકટસ નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા દિલીપ સોમાભાઈ નાયક (ઉ.27) નામના આદીવાસી યુવાને ગત મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસરમાં લેબર કવાટર ખાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હતું.